Bhavnagar માં સ્ત્રી મિત્રની હત્યા કરનાર ફૈઝલને PI Unadkat 107 લાઠી ફટકારી | Bhavnagar Police
256K views · Sep 6, 2026 · News & Politics
Comments · 399
@rameshrathod2809 · 3 weeks ago
પોલીસ નિષ્ઠા અને પ્રામાણિકતા થી નોકરી કરે અને વકીલ રૂપિયા માટે આવા નામચીન અને ગુનાખોરી માનસિકતા ધરાવતા લોકો ના કેસ ન લડે તો જ ગુનાખોરી અટકે અને ખાસ રાજકારણી આવા લોકો થી દુર રહે તો ઘણી ખરી સફળતા મળે અને માણસ ગુંડા ગીરી કરતા સો વાર વિચારે
34
@NakujiKGadhavi · 3 weeks ago
ઊનડકટ સાહેબ સાચા છે મારથી જ ઞુનેઞાર બી.એ છે પોલીસનો ડર જરૃરી છે
23
@batukbhaithakar7609 · 3 weeks ago
જનમાં ષ્ટમી ના પવિત્ર દિવસે એક હિંદુ ગર્ભવતી સ્ત્રી ની હત્યા નું કૃત્ય હિંદુ ધર્મમાં જઘન્ય કૃત્ય છે... સમાજ માફ નહી કરે. ઉ ન્ડ ક્ટ સર પીઆઇ સર ને સલામ છે..
28
@GMVALA · 3 weeks ago
એક સમયે ઉનડકટ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પી,એસ,આઇ.હતા ત્યારે પણ મને આમજ બસસ્ટેન્ડ વચ્ચે લયને માર્યો હતો.મારી ઉપર દારુનો કેશ હતો. ત્યારથી મેં ધંધો બંધ કરિ દીધો છે આજે પંદર વર્ષ થય ગયા.મારથી સુધરે ખરા એ સાચું છે
220
@nandlalpathar7000 · 3 weeks ago
ઉનડકટ સર રાઈટ છે ક્રાઈમ ઘટ સે સજા તો થાય જ તોજ ક્રાઈમ ઘટશે.
16
@Jay.goga.9094-j9k · 3 weeks ago
ન્યાય તંત્ર યોગ્ય ટાઈમ પ્રમાણે ન્યાય ના આપવા કારણે આવા ગુના અને ખરાબી દીવસે દીવસે વધી રહી છે માટે જનતા ના વીચાર શેણી એવી છે જે પોલીસ અધિકારીઓ આવુ કામ કરો છો તે બરાબર છે ગુનેગાર ને દંડ અને સજા થાય તો ખરાબી બંધ થાય આવા પોલીસ અધિકારીઓ ને ધન્યવાદ જય માતાજી 🙏🙏🙏🙏🙏
36
@rajdeepsinhrathod1545 · 3 weeks ago
પોલીસ શાંતિ થી લય જાય તો પણ આ જનતા વિરોધ કરે પહેલા જનતા એ નક્કી કરી લેવું જોય કે પોલીસ શું કરે
26
@zankhnasangharajaka9227 · 3 weeks ago
पुलिस का डर होना जरुरी ऐसे आवारा लोगो तभी आम आदमी सुरक्षित रहेगे
19
@ashrafbavanka5446 · 3 weeks ago
લઠ્ઠાકાંડ વાળા ને કેમ આવી ટ્રીટમેંટ ના આપી જેણે હજારો ઘર ઉજાડી નાખ્યા કોઈ ના દીકરા કોઈ ના પતિ કોઈ ના પિતા કોઈ ના પરિવાર ના મોભી આવા અનેક ઘરો પોલીસ અને બુટલેગરો ની મીલીભગત થી અનેક પરિવાર ના માળા વેર વિખેર થઇ ગયા ત્યાં બુટલેગરો ઉપર પોલીસ દ્વારા કેમ સિંઘમ ગીરી ના બતાવી અને હજુ સાતમ આઠમ ના દિવસે બીજાં 6 નિર્દોષ લોકો દારુ પીવાના લીધે મરી ગયા તો પોલીસ તેમાં કેમ કોઈ કડક કાર્યવાહી નથી કરતી
26
@Dineshbhai-r9k · 3 weeks ago
ન્યાય નથી મળતો એમ પોલીસ પણ માને છે.એટલે આવી ટ્રીટમેન્ટ આપી
83
@alpeshgohel281 · 3 weeks ago
આજે પ્રશાંત ભાઈ આને ફેઝલ નેં મારિયો તે આખું ગુજરાત ગલત કહેતું નથીઃ pi સાહેબ ની હિંમત સલામ છે આખું ગુજરાત સાહેબ જોડે chhe
10
@sunilbhambhaniya3709 · 3 weeks ago
ગુનાખોરી વધવાનું મુખ્ય કારણ આપડા દેશનું ન્યાયતંત્ર છેં જે આરોપી ને બચાવા નું કામ કરે ગુનેગાર પ્રત્યે જે સહાનુભૂતિ રાખે છેં એમાં કોઈ ને ન્યાય મળતો નથી એટલે આવા બનાવો વધે છેં
13
Up next

Congress ની ઓફિસમાં હતી એક દરગાહ, તેને હટાવી પછી શું થયું? | Gujarat Politics | PM Modi | BJP
Navajivan News Prashant Dayal · 148K views

Israel flight attack: dramatic video of passengers tackling pilot “trying to crash plane” | BBC News
BBC News · 48K views

Ahmedabad Crime Branch ના કોન્સ્ટેબલો 20 ફૂટ ઊંડા ખાળકૂવામાં ઉતર્યા અને... | Crime Story | Vatva |
Navajivan News Prashant Dayal · 199K views

Amreli માં યુવતીને લિફ્ટ આપવી યુવકને પડી ભારે જુઓ યુવતીએ કેવા કર્યા જાહેરમાં હાલ..| Nirbhay |
Nirbhay News Gopi Ghanghar · 182K views

Gopal Italia એ વિધાનસભાના સત્રના સમય સામે ઉઠાવ્યા સવાલો... ધારદાર ઈન્ટર્વ્યુ | AAP | Gopi Ghanghar |
Nirbhay News Gopi Ghanghar · 121K views

Ahmedabad Crime Branch ના PSI એ ત્રણ મહિના કરી મહેનત, ત્યારે છત્તીસગઢનો ખુંખાર ગુનેગાર આવ્યો હાથમાં
Navajivan News Prashant Dayal · 526K views

Udaipur Double Murder Case: Gujarat Car Clue That Solved Couple Murder Mystery | Vikas Makwana
Gujarat First Digital · 329K views

भावनगर गुजरात में लिव-इन पार्टनर काजल दूसरे के संग घूमती दिखी तो फैसल ने कर दिया कत्ल!
Usman Saifi Safar · 834K views

Woman Kidnapped Off Bike on Highway and Gang-Raped, 8 Men Abduct Her and Rip Clothes in Forest in...
Crime Tak · 2M views

Gopal Italia એ કહ્યું- 'કેટલાક પોલીસ અધિકારીઓ સૂર્યવંશીના મ્યુઝિક ઉપર ખોટી રિલ બનાવે છે'
Navajivan News Prashant Dayal · 101K views

Bhavnagar પોલીસે કાજલ બારૈયાનો જીવ લેનાર ફૈઝલની બસ સ્ટેશનમાં પબ્લિક વચ્ચે ખાલ ઉધેડી
Gujarat Tak · 570K views

અડધી રાત્રે લુખ્ખાઓએ વટવાને બાનમાં લીધુ , સ્થાનિકોએ વરઘોડામાં કરી જોવાજેવી | Crime News |
Navajivan News Prashant Dayal · 12K views

Narmada Canal માંથી મળ્યો મૃતદેહ, Gandhinagar-Ahmedabad Police કહે છે હદ અમારી નથી
Navajivan News Prashant Dayal · 21K views

TDS| શું સરકાર જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરશે?| Jagdish Mehta| Shailesh Parmar| Devanshi Joshi
JAMAWAT · 236K views

Ahmedabad ના Builder ને Nirlipt Rai એ કહ્યું હતું ડરીશ નહીં હું તારી સાથે છું | Rajbha Gohil |
Navajivan News Prashant Dayal · 204K views

દોઢ કલાકનો આખો વિડિયો જુઓ | અડ્ડા પર લાઈવ રેડ નહીં સીધા ખરીદીને પોલીસ પાસે જ લઈ ગયા | Jamawat
JAMAWAT · 657K views

તમને ડોન થવાનો વિચાર આવતો હોય તો, અમદાવાદના આ ડોનની હાલત એક વાર જોઈ લો… | Ahmedabad Crime Story
Crime Stories by Prashant Dayal · 1.2M views

Bhavnagar માં આરોપીને PI દંડા મારીને કરેલી સર્વિસ પર જુઓ Geniben Thakor શું બોલ્યા! | Gopal Italia |
Nirbhay News Gopi Ghanghar · 47K views

પોલીસવાળાએ વકીલને કહ્યું, Bhupendra Patel મારા બાપા છે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર Traffic Police
Navajivan News Prashant Dayal · 395K views

Analysis With Devanshi | Gujarat વિધાનસભાના સત્રના નામે મજાક થાય છે!, લોકો મૂર્ખ નથી…
JAMAWAT · 151K views

Bhavnagar Lattha Kand ની તપાસ બુટલેગર અને એક કોન્સ્ટેબલ સુધી આવીને અટકી
Navajivan News Prashant Dayal · 49K views

Yuvrajsinh Jadeja એ શાળામાં જઈ શિક્ષકોની પોલ ખોલી, LIVE રેડથી શિક્ષકો ફફડયા
Navajivan News Prashant Dayal · 308K views

SD Pay ના અલગ-અલગ એકાઉન્ટમાં રૂ. 634 કરોડનો વ્યવહાર મળી આવ્યો | Amreli Crime News
Navajivan News Prashant Dayal · 80K views

Bhavanagarના Talaja તાલુકાના Datha પોલીસ સ્ટેશનમાં PIએ એક યુવકને ત્રણ દિવસ સુધી માર મારતા થયો બેભાન!
JAMAWAT · 1M views

Kinjal Rabari હાઈકોર્ટમાં થઈ હાજર કોર્ટએ આપ્યુ પોલીસ પ્રોટેક્શન | વિધાનસભામાં નેતાઓની બબાલ।nirbhay
Nirbhay News Gopi Ghanghar · 162K views

Rabari દિકરા-દીકરી માટેના અલગ નિયમો કેમ? જુઓ Gopi Ghanghar નો સ્ફોટક Interview | Kinjal Rabari
Navajivan News Prashant Dayal · 757K views