ભાવનગરના મહુવાના પોલીસ સબઈન્સ્પેક્ટરનો બુટલેગર પાસેથી પૈસા માંગતો કથિત ઓડિયો વાયરલ|Jamawat
78K views · Aug 12, 2026 · News & Politics
Comments · 149
@valabhaivanol2263 · 1 month ago
આખી સાંકળ છે ગૃહ સુધીની, આતો રેકોર્ડ માત્ર બે કડીઓનુ છે..
26
@nileshkumarrathva5143 · 1 month ago
છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ વાળા અઢળક હપ્તા ચાલે શે.
21
@kamleshpatel4166 · 1 month ago
દારૂબંધી કાગળ ઉપર છે.<br>છેક ગાંધીનગર સુધી અને કમલમ સુધી હપ્તા જાય છે. બૂટલેગરો દૂઝણી ગાયો છે સત્તાધારી પક્ષના નેતાઓ અને પોલીસ માટે...
12
@RahulRkvlog4947 · 1 month ago
ખાખી વરધી ના આધારે તો ઈ માગે છે નકર વરધી વગર ના કોઈ નથી માગતા બધે આવુ જ છે બેન
20
@makwanajivraj4093 · 1 month ago
ભાજપ સરકાર ને આપો મત આત્મા જગાડો બોલતા થાવ બાયલાવ ખેડુતો પોતે પકવે ભાવ ભડના સોડા બીજા કરી જાય
10
@Parbatjirathod-rl3yi · 1 month ago
આ લોકો ને પગાર થી ઘર નથી ચાલતું કે શું
12
@RathvaRamesh-m5k · 1 month ago
પૈસા આપવાના છે કે નહી હર્ષ સંઘવી ને આપવાના છે
14
@anantaenterprise5611 · 1 month ago
ગૃહમંત્રી સુધી હપ્તા જાય છે મેડમ કોઈ નું કઈ નથી થવાનું...
59
@kirit_patel3636 · 1 month ago
હવે તો ભગવાન આવે તો સારુ થશે ..... કોઈને પડી નથી આ લોકો બંધ નહિ થાય ...
4
@krinuvasava7669 · 1 month ago
બેન કોઈ 1 પોલીસ સ્ટેશન બતાવો કે જે તાલુકામાં દારૂ નો વેચાતો હોય પોલીસ વાળા ની બેંક કેવાય બુટલેગર જેટલા જોવે એટલા પૈસા લઈ લેવાના
18
@comrade-xyz · 1 month ago
પૈસા લેવા માટે કોણ મજબૂર કરે છે આ અધિકારી ને ?
23
@lalwaniram9760 · 1 month ago
1956 thi aaj picture Chale se
8
Up next

કહાની કલ્પસરની | દેખાડેલું સપનું ઉતરશે જમીન પર?|Kalpsar Project
JAMAWAT · 47K views

Analysis with Devanshi| INDIA ના નેતાઓ સાથે આવ્યા | પ્લેનમાં પાયલોટનો ઝઘડો કે આતંકવાદ?
JAMAWAT · 12K views

Amreli માં યુવતીને લિફ્ટ આપવી યુવકને પડી ભારે જુઓ યુવતીએ કેવા કર્યા જાહેરમાં હાલ..| Nirbhay |
Nirbhay News Gopi Ghanghar · 182K views

Udaipur Double Murder Case: Gujarat Car Clue That Solved Couple Murder Mystery | Vikas Makwana
Gujarat First Digital · 329K views

ભાવનગરમાં લઠ્ઠાકાંડના દર્દીઓ પાસે પહોંચ્યા જીગ્નેશ મેવાણી કહ્યું SP અને IG ને ક્યારે સસ્પેન્ડ કરશો?
Navajivan News Prashant Dayal · 150K views

Jamnagarમાં Policeને ગાળો ભાંડનારને ઘટનાસ્થળે લઇ જઈ તેમનું રિકંસ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું!
JAMAWAT · 222K views

Incredible Ship and Bridge Collisions Caught on Camera
Мастерская Настроения · 93K views

Bhavnagar લઠ્ઠાકાંડ મામલે Jagdish Mehata એ એવુ કેમ કહ્યું સરકારની સાથે પીનારા પણ જવાબદાર
Navajivan News Prashant Dayal · 75K views

Suratથી એવો પર્દાફાશ જ્યાં આખુ તંત્ર ઉઘાડુ પડ્યું..દારુની પોટલી ખરીદીને સીધી PI સાહેબના ટેબલ પર મુકી
Jamawat Clips · 158K views

Payal Sakariya એ દારૂના અડ્ડા પર પાડ્યા દરોડા, જુઓ LIVE RAID ના દ્રશ્યો
CHAKRAWAT NEWS GUJARATI · 32K views

તમને ડોન થવાનો વિચાર આવતો હોય તો, અમદાવાદના આ ડોનની હાલત એક વાર જોઈ લો… | Ahmedabad Crime Story
Crime Stories by Prashant Dayal · 1.2M views

CEC Gyanesh Kumar के खिलाफ मोदी के पूर्व मंत्री R.K. Singh ने क्यों लिखा ओपन लेटर ? || Ajit Anjum
Ajit Anjum · 1.1M views

Surat માં AAP નેતાઓ ભડક્યા લઠ્ઠાકાંડ પછી બૂટલેગરોનો ના ત્યા કરી LIVE રેડ અને પછી..| Nirbhay |
Nirbhay News Gopi Ghanghar · 101K views

Analysis with Devanshi| કેવી કરુણતા, જેણે દારૂ પકડવાનો હોય એણે કહેવું પડ્યું આ બોટલમાંથી ના પીતા
JAMAWAT · 171K views

Umar Khalid and Sharjeel Imam Denied Bail for the Third Time| Khabar Dar Khabar | Millat Times
Millat Times · 162K views

મહુવા લાઈટ હાઉસ ખાતે રૂ. ૧.૦૪ કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો રોડ રોલર ફેરવી નાશ કરાયોહેઝ ટેગ
Satya na pagle · 16K views

સુખ અને પરિવાર કોને કહેવાય તે જાણવું હોય તો વાડીમાં રહેતા દંપતીને સાંભળો | Gir Village Life Journey
Vaat Gujarati · 232K views

Yuvrajsinh Jadeja એ શાળામાં જઈ શિક્ષકોની પોલ ખોલી, LIVE રેડથી શિક્ષકો ફફડયા
Navajivan News Prashant Dayal · 308K views

Vadodara માં 35 વર્ષથી સાંઢણીની આંખોમાંથી ઘી નીકળવા મામલે આજે વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો
Newz Room Gujarat · 398K views

Rabari દિકરા-દીકરી માટેના અલગ નિયમો કેમ? જુઓ Gopi Ghanghar નો સ્ફોટક Interview | Kinjal Rabari
Navajivan News Prashant Dayal · 757K views