Ads skipped

MLA જીગ્નેશ મેવાણી પાસે લોકોએ કામનો હિસાબ માંગ્યો ને જુઓ પછી શું થયું…

165K views · Sep 29, 2026 · News & Politics

Comments · 394

  • @adityaPancholi12345 · 19 hours ago

    સવાલ પૂછવાનો અધિકાર દરેક ને છે...<br>પણ આટલી બધી ટોપીઓ જોઈને અજુકતુ લાગ્યું 😮...

    63

  • @bhamatrajesh1411 · 13 hours ago

    આ વડીલને જીગ્નેશભાઈ થી કંઈક વાંકુ પડ્યું લાગે છે. બાકી જીગ્નેશભાઈ જેવો ઈમાનદાર નેતા મળવો મુશ્કેલ છે.

    43

  • @dharanidhar4888 · 15 hours ago (edited)

    સારા માણસને સપોર્ટ &nbsp;કરો ..જીગ્નેશ મેવાણી રાજકારણી કરતા રાજનીતિ નો માણસ છે ..સારા માણસ ની કદાચ ભૂલ પણ થઈ હોયતો એમને ધ્યાન પર લાવો પણ એમને બદનામ કરવાનો હાથો બનશો નહીં.. ટૂંકમાં મીઠા ફળ અને છાયો આપતા ઉત્તમ વૃક્ષને કોઈ કુહાડીનો હાથો બની કાપવાનું પાપ કરશો નહીં

    33

  • @chavdamaheshbhai8509 · 15 hours ago

    મર્દ ધારાસભ્ય છે બધા વચ્ચે હિસાબ આપે છે માંગો હિસાબ bjp જ્યાં હોય ત્યાં...

    79

  • @MukeshParmar-n4n · 14 hours ago

    જીગ્નેશ મેવાણી good નેતા સે ❤️👍👍👍જેટલો વિરોધ કરશો તેટલા મજબૂત થશે 💪💪💪

    19

  • @viramparmar4324 · 1 day ago

    ભાઈ કોઈની પણ વાતમાં ના આવો જીગ્નેશ મેવાણી જેવા mla ગુજરાતમાં મળશે નહીં <br> આજે સરકાર સામે બે થી ત્રણ એમએલએ ગણ્યા ગાંઠિયા બોલે છે જો જો એમને પણ સપોર્ટ નહીં કરવામાં આવે તો ભોગવવા તૈયાર રહેજો

    55

  • @valabhaivanol2263 · 18 hours ago

    જીજ્ઞેશ મેવાણી,ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા જેવા નેતા મળવા જ મુશ્કેલ છે, લોકોને બેફામ બોલવાની પણ જેમણે સ્વતંત્રતા આપી એવો આ પહેલો કિસ્સો છે, જીજ્ઞેશ મેવાણીને બદનામ કરવાનું આ ષડયંત્ર છે,દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તમારા માણસો પકડાય એમાં મેવાણી મદદ ના જ કરે એ સ્વાભાવિક છે,

    30

  • @ketanpatel8738 · 15 hours ago

    આટલું --- જીજ્ઞેશ ભાઈ જ જવાબ આપી શકે....

    23

  • @kumbhanihardik7085 · 14 hours ago

    લોકોને જાગૃત થવું જોઈએ અને આવા બધા નેતાઓ પાસે હિસાબ માગવો જોઈએ શું કરે છે

    10

  • @alkeshrathva2535 · 15 hours ago

    જે રીતે તમે કોંગ્રેસ ના નેતા સામે હિસાબ માગો છો એ રીતે BJP na નેતા સામે હિસાબ માગજો

    11

  • @rajeshbhaifaljibhai3207 · 1 day ago

    ગુડ ભાઈ મેવાણી સાહેબ

    28

  • @mazharpathan8861 · 14 hours ago

    આ ચાચા જે બોલ્યા બની શકે કે કોઈનાં ચઢાવેલા બોલ બોલ્યાં હો જિગ્નેશ ભાઈની છબી ખરડવા માટે, હું તો સુરત થી છું પરંતુ જિગ્નેશ ભાઈ પર પૂર્ણ વિશ્વાસ છે &nbsp;કે એ ખોટું ના કરે

    8

Up next

LIVE

કહાની કલ્પસરની | દેખાડેલું સપનું ઉતરશે જમીન પર?|Kalpsar Project

JAMAWAT · 14K views

LIVE

Gandhinagar યુવક હોટલમાં લઈ ગયા બાદ યુવતીનું ભારે રક્તસ્ત્રાવથી જીવ ગયો! નરાધમે શું કર્યું એવું?

Gujarat Tak · 101K views

LIVE

Israel says pilot tried to crash flydubai plane during cockpit fight

euronews · 1.3K views

LIVE

Jignesh Mevani નું Paldi Police Station માં અલ્ટિમેટમ, મુદ્દો શું?

Gujarat Tak · 265K views

LIVE

Analysis with Devanshi| INDIA ના નેતાઓ સાથે આવ્યા | પ્લેનમાં પાયલોટનો ઝઘડો કે આતંકવાદ?

JAMAWAT · 4.2K views

LIVE

Ahmedabad માં 1 કરોડના હીરા ચોરી મામલે બાપ, દીકરી અને જમાઈની ધરપકડ

Gujarat Tak · 9.2K views

LIVE

Gomtipur રબારી સમાજના યુવકની ખુલ્લેઆમ હત્યા, પરિવારમાં આક્રંદ | Ahmedabad | Gujarat Police | Rabari

Nirbhay News Gopi Ghanghar · 17K views

LIVE

Ahmedabadમાં Jagdish Vishwakarma ના વિસ્તાર ઓઢવમાં ભાજપ નેતાઓ પ્રચાર કરવા ગયા તો લોકોએ ભગાડ્યા

Nirbhay News Gopi Ghanghar · 72K views

LIVE

Vadodara : સયાજી હોસ્પિટલમાં માનવતા થઈ શર્મસાર, મૃતદેહ લેવા માટે પિતાની આજીજી | Gujarat First

Gujarat First Digital · 11K views

LIVE

Ahmedabad : પૂરના પાણીથી પાક નિષ્ફળ, પશુઓ માટે ચારાની અછત, ખેડૂતોની કેવી હાલત થઈ?

BBC News Gujarati · 2.6K views

LIVE

અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી થશે કે પછી......?? Dr Jaynarayan Vyas

JayNarayan Vyas · 2.9K views

LIVE

Assam News | Assam Police Detain CJP's Ashutosh Ranka Ahead Of Guwahati Meet

NDTV · 110K views

LIVE

ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યા અને ઈથોપિયામાં અપહરણ થઈ ગયું, માતા-પિતાના હાલ બેહાલ|Jamawat

JAMAWAT · 6.1K views

LIVE

Trump Says Tech Giants Can ‘Self-Police’ AI After White House Summit

Onlooker UK · 5.2K views

LIVE

66 Million Years Ago: How the Impact That Ended the World of the Dinosaurs Happened

ORIGENES · 554K views

LIVE

Ahmedabad માં Congress નો ભાજપ પર આરોપ ઉમેદવારને તોડવામાં આવી રહ્યાં છે. BJP ના ઉમેદવારનો વિરોધ |

Nirbhay News Gopi Ghanghar · 45K views

LIVE

Jagdish Mehta | પિતા બાદ પુત્ર પણ બનશે સાંસદ! ધનરાજ નથવાણીની રાજકારણમાં એન્ટ્રી પાછળનું ગણિત શું?

Swaraj · 4.8K views

LIVE

CEC Gyanesh Kumar के खिलाफ मोदी के पूर्व मंत्री R.K. Singh ने क्यों लिखा ओपन लेटर ? || Ajit Anjum

Ajit Anjum · 1.1M views

LIVE

મહીપતસિંહના દિકરાની બબાલ અને સામે પક્ષે પણ ફરિયાદ, સાચુ કોણ, ખોટુ કોણ?|Jamawat

JAMAWAT · 2.1K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.