Ads skipped

JESAL TORAL BHAJAN - Mathurbhai Kanjaria - NONSTOP BHAJAN

4.2M views · Jul 30, 2021 · Music

Comments · 1.9K

• @gopalsinghdewal8110 · 1 year ago

मुझे गुजराती नहीं आती लेकिन ये भजन सुनने के बाद गुजराती भजन सुनता हु एक एक शब्द में अमृत भरा हे❤❤

83

• @nikitaAhir-v2c · 9 months ago

હાલમાં હું 17 વર્ષની છું છતાં પણ જુના ગીતો જ સાંભળું છું પહેલા હિન્દી સોન્ગ સાંભળતી પણ જ્યારે હું આવા જુના ગીત સાંભળવા લાગી ત્યારથી મને દુનિયાની સાચી શાંતિ અહિયા જ છે આ જુના ગીતો સાંભળવા માં જ મને આનંદ મળે છે અને એવું લાગે કે મને જો મોકો મળશે તો હું ભણવાનું મૂકી મારે ભજનીક બનવાનું સપનું છે. જો મને સાથ સહકાર મળશે તો હું જૂના ભજનો ને જીવંત રાખીશ
આભાર .

74

• @rohitjithakor7105 · 2 months ago

લાયબ્રેરીમાં અંગ્રેજી વિષયના શિક્ષકની તૈયારી કરું છું, પણ જયારે પણ કંટાળું ત્યારે પ્લેલિસ્ટમાં સૌથી પહેલું ભજન આ છે.

મગજ ફ્રેશ થઇ જાય છે.

17

• @ravikumarsoni1041 · 2 years ago

ધન્ય છે એ માતાને જેણે થકી સુરીલો કંઠ પ્રાપ્ત થયો! આવા કલાકાર યુગોમાં એક જ જન્મે, ધન્ય છે મથુરભાઈ કંજારિયાને કોટી કોટી વંદન 🙏🙏🙏❤️❤️❤️

527

• @Cricketbuzz_1M · 3 years ago

મોતીડાં એરણ માં રે ઓરાય માથે ઘણ કેરા ઘા
ફૂટે ઇતો ફટકિયા કેવાય ખરા ની રે ત્યારે ખબરું થાય..
સરસ લાઈન છે ભજન ની 👌🙌🙌🙌

588

• @CS_Nihar_Dhakaan · 1 year ago

હું જ્યારે ધોરણ ૧૧ માં હતો ત્યારે ખાંભાથી સાવરકુંડલા અપડાઉન કરતો. ખાંભા બસ સ્ટેશનમાં સવારે ૬-૧૫ ની "સટલ" બસની રાહ જોતા હોય ત્યારે ત્યાં સોમનાથ હોટલમાં આવા ભજનો અને પ્રભાતિયાં વાગતા જે આજે ૨૦-૨૦ વર્ષથી કાનમાં ગુંજે છે.

1.1K

• @paramsakhaKrishna · 3 years ago

વાહ!શું અવાજ છે મથુરભાઈ નો આવા કોઈ દેખાવા નથી કરતા એવા કલાકાર ઓછા જોવા મળે છે અત્યારે ...

278

• @BaluKodiyatar-o2q · 8 months ago

Kon kon 2026 ma bhajan sambhdi rahyu se

95

• @dave06979 · 2 years ago

રોજ 12 વાગે રીડિંગથી કંટાળી ભજન સાંભળું અને શાંતિ થી ફરી વાંચવા લાગી જાવ એટલી મોજ આવી જાય છે...🎉🎉

491

• @kalpu07BEC058 · 1 year ago

હું સ્કૂલમાં હતો ત્યારે શનિવારે સવારે વહેલા સ્કૂલમાં જવા માટે ઉઠતા ત્યારે દૂરના ખેતરોમાંથી આ રાગ સંભળાતો અને એ અવાજ એટલો બધો મનમાં બેસી ગયો છે કે જ્યારે એકાંત હોય ત્યારે આ અવાજ ઊંડે ઊંડે સંભળાય. આજે ખબર પડી કે તે અવાજ માનનીય મથુર ભાઈનો છે. શત શત નમન તેમને

577

• @official.Monuzapadiya · 1 day ago

😢jyare hu nano hato tyare vaheli savare hu mara papa sathe khatla pr suto hoy ane mara dada dadi daatan karta hoy ane aa bhajan baaju na khetar ma vagtu hoy 🥰aa bhajan sambhli mane maru bachpan yaad aavi gayu ❤❤❤

• @Darshan_rathod2 · 3 years ago

હેજી જેસલ કરી લે વિચાર
માથે જમનો છે માર
સપના જેવો છે સંસાર
તોળી રાણી કરે રે પોકાર
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

અનુભવી આવ્યો છે અવતાર
માથે સદગુરુનો આધાર
જાવું મારે ધણી દરબાર
બેડલી ઉતારી ભવ પાર
ગુરુના ગુણનો નહિ પાર
મુક્તિ ખાંડા કેરી ધાર
નુગરા શું જાણે રે સંસાર
એનો એળે ગ્યો રે અવતાર
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

ગુરુ ની ગતી ગુરુ ને પાસ
જેવી કસ્તુરી માં વ્હાલ
ધણી  તારા નામ નો વિશ્વાસ
દીનો નાથ પુરે  સૌની આસ
હે  નિત્ય ઉઠી  નહાવા ને જાય
કોયલા ઉજળા ના થાય
ગુણી  આનો પેટડો જો  થાઇ
ઇ બાપ કેને કેવા  જાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

દીધા મેથી કરવા ને જાય
ઈતો   અધુર્યા કહેવાય
કુડીયા કુવે  પડવાને જાય
મુરખ મુલિયો  કુમાર
એક વિનતિ તેડા થઇ
ઇતો અધુર્યા કહેવાય
કાયા નૂર ના વર્તાય
એના કલ્યાણ કેમ કરી થાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

હે સીપ સમંદર માં થાય
એની ધન્ય રે કમાય
સ્વાતિના મેહુલા વરસાય
ત્યાં તો હાચાં મોતીડાં બંધાઈ
હે હીરલા એરણમાં ઓરાય
માથે ઘણ કેરા ઘા
ફૂટે ઇ તો ફટકિયા કેવાય
ખરાની ખરે ખબર્યું થાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

હે ચાંદા સૂરજનો પ્રકાશ
નવલખ તારા એની પાસ
પવન પાણી ને પ્રકાશ
સૌ લોક કરે એની આશ ,
સંત વિરલા ત્યાં થાય
હીરલા માણેક ત્યાં પુરાય
આવો ને જેસલ રાય
આપણ પ્રેમ થકી મળીયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

553

Up next

LIVE

Panch Pchisna Zagadama ||Gujarati Bhajan

Ram Audio · 1.3M views

LIVE

Narayan Swami Bapu Bhajan Santwani |narayan swami santvani | નારાયણ સ્વામી ના ભજન | નારાયણ સ્વામી

BHAJAN SANTVANI · 5.2M views

LIVE

હંસા ગઈતી ગુરુજીના દેશમાં | Hansa Gaiti Guruji Na Desh Ma | Singer - Gurvir Prajapati | Gujarati2026

shree chamunda sound lamba · 477 views

LIVE

Vijali Ne Chamkare - Shabad Parikrma Performed live at Abhivyakti by Iktara | Hardik Dave

Iktara · 1M views

LIVE

Char Jugna Vayak - Dhan Guru Deva - Khak Me Khapi

Suresh Raval - Topic · 4.5M views

LIVE

Hanuman Chalisa [Full Song] Ishardan Gadhvi Lok Varta | Anjani No Jayo | Gujarati Devotional Song

Ashok Sound · 52M views

LIVE

જીવન જી નય રે જવા દવ | Birju Barot | Jivan Ji Nai Re Java Dau | Gujarati Songs2025

Krishna Studio Surat · 5.6K views

Untitled

Mathurbhai Kanjariya, Harshadgiri Goswami, Jayshree Bhojaviya and more

LIVE

ચેલૈયાનું હાલરડું | Chelaiyanu Halaradu Gujarati I Diwaliben Bhil I Gujarati Bhajan Sheth Sagalasha

Gujarati Lok Geet · 2.9M views

LIVE

|| LAKHAN THAKOR || DESI BHAJAN || FULL VIDEO || #desibhajan #latathakor #aatmaneodkhyavinare

Pranami Akash · 2.5M views

LIVE

Jai Aadhyashakti | Mataji Ni Aarti | Folkbox feat. Aditya Gadhvi

Aditya Gadhvi · 18M views

LIVE

Unchi Medi Te Mara Sant Ni | હિટ્સ ઓફ હેમંત ચૌહાણ I Hemant Chauhan | Nonstop Bhajan Audio

Soor Mandir · 6.7M views

LIVE

Panch Patchisna Zagadama||Gujarati Bhajan||Mathur Kanjariya

Ram Audio · 3.4M views

LIVE

કરેલા કરમ ના બદલા ભજન || KARELA KARM NA BADLA BHAJAN BY NARAYAN SWAMI

Narayan Swami Santvani · 3M views

LIVE

Laxman Barot-Niranjan Pandya Jugalbandhi મુજે મેરી મસ્તી Muje Meri Masti

Jay Ho Santvani · 6.8M views

LIVE

Non Stop Gangasati Na Bhajano | Gangasati Vani | Superhit Gujarati Bhajan | Kiran Prajapati

Koo Koo Tv Gujarati Bhakti · 3.4M views

LIVE

Guru Datt Ni Aarti || ગુરુદત્ત ની આરતી || RAMDASJI GONDALIYA - YOGESHPURI GOSWAMI @StudioSaraswati

Studio Saraswati Official · 14M views

LIVE

Kailash Ke Nivasi | Osman Mir | Bhajan | Talgajarda

Osman Mir · 22M views

LIVE

Bhaduti Bangalo Kone Banavyo||Gujarati Bhajan||Mathur Kanjariya

Ram Audio · 1M views

LIVE

Taro Re Saybo Batav - Hari Bharwad | Superhit Bhajan | Jesal Toral Bhajan | તારો રે સાયબો બતાવ

RDC Bhakti Sagar · 21M views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.