Gujarat ના ન્યાયધીશો બગડ્યા, અને કહ્યું આ વકીલ સામે પગલાં ભરો | Bhavnagar | Supreme Court
56K views · Mar 25, 2026 · News & Politics
Comments · 214
@kazirumil183 · 6 months ago
કોર્ટ રોડ ઉપર silent 🔕 zone છે. તે માટે જજ એ તેમને નિયમનું પાલન કરવા જણાવ્યું હતું, પણ છાંટો પાણી ના કારણે આવું બન્યું હોય શકે 😂
30
@baldevbhaipatel2348 · 6 months ago
ડોશી મરે તેનો વાંધો નથી પણ જમ ઘર દેખી જય તેની ચિંતા છે !
12
@bhupatsinhzala3743 · 6 months ago
પ્રશાંતભાઈ રેલી ની ને બેન્ડ નગારા ઢોલ વગાડવાની ની તેમજ રૂટ ક્યાં થી ક્યાં રસ્તા પર નીકળવા ની મંજુરી પણ આવશ્યક છે ખરેખર આ તદન ખોટું થયું છે આવા શીક્ષીત વગૅ આવી ભૂલ કરે એ તદન ખોટું છે
22
@Bhavin.b · 6 months ago
અત્યારે વકીલો જ મોટાભાગના ક્રાઈમ કરાવે છે પોલીસ તો બને ત્યા સધી મારકૂટ ન થાય એવુ કરે છે પણ વકીલો તો એના અસીલ ને એમ પણ કહેતા હોય છે કે એના ટાંટિયા ભાંગી ને વયા આવજો અમે જોઈ લેશુ
13
@amarsinhbatha-to3dm · 6 months ago
આ ચુંટાયેલા વકીલ સાહેબ શ્રી નુ વર્તન બરાબર નથી, ન્યાયાધીશ એ બાર કાઉન્સિલ સામે ફરીયાદ કરવી જોઈએ, અદાલત ના પટાંગણમાં આટલો ઘોંઘાટ કરિ વરઘોડો કાઢવો એ અશોભનીય છે
18
@BalvantSuthar-f8s · 6 months ago
જ્યાં સુધી મત વેચાતા મળશે<br>ત્યાં સુધી આ બધુજ થશે<br>❤❤❤❤❤❤❤
11
@kebythakor8637 · 6 months ago
હમણાં કેટલાક સમય થી તો જે જીતી ગયા એ તો રાજા બની ગયા. પછી ગમે તે ચુંટણી હોય.
12
@ankit-ls9rn · 6 months ago (edited)
શરમજનક વાત છે.. ગુજરાતમાં જજની હાલત આવી છે તો સામાન્ય જનતાનું શું થશે !! સરકારમાં બધુ રામ ભરોસે ચાલે છે !
6
@rkchavda7393 · 6 months ago (edited)
બાપુ દરબારી સ્વરુપ ઉપર આવી ગયા પરંતુ આટલા ઉચ્ચ અભ્યાસુ અને તે પણ કાયદાઓ ના ઉચ્ચ લોયર માટે ખુબ જ અશોભનીય છે.
12
@deepakpandya7919 · 6 months ago
જજ લોકોએ જાતે કરીને કિંમત ઘટાડી છે
4
@GautamTrivedi-k7h · 6 months ago
સત્ય મેવ જયતે <br>ન્યાય ધીસ સાહેબ પોતે સ્થળ પર રૂબરૂ આવવું તે યોગ્ય ન કહેવાય ખરેખર તેમણે પ્રસાસન ને આદેશ કર્યો હોત તો આ પરિસ્થિતિ ન બનત.
8
@nileshchauhan3984 · 6 months ago (edited)
વકીલો પણ નાગરિકો છે એમણે દેશના કાયદા,જાહેર વ્યવસ્થાનું પાલન કરવું જોઈએ...!! એક સામાન્ય જીતનો નશો હતો જો એડવોકેટ ઝાલા એ કોઈ મોટું ઇલેક્શન જીત્યું હોત તો શું કરતે?!!!
5
Up next

THE RONAK PATEL SHOW | બનાસની બેન | Geniben Thakor Exclusive Interview | ABP Asmita Podcast
ABP Asmita · 53K views

IPS Satish Verma, A K Surolia અને Atul Karwal જેવું કાળજું ધરાવનાર અધિકારી હવે ક્યાં છે?
Navajivan News Prashant Dayal · 145K views

Umar Khalid and Sharjeel Imam Denied Bail for the Third Time| Khabar Dar Khabar | Millat Times
Millat Times · 176K views

CEC Gyanesh Kumar के खिलाफ मोदी के पूर्व मंत्री R.K. Singh ने क्यों लिखा ओपन लेटर ? || Ajit Anjum
Ajit Anjum · 1.1M views

Ahmedabad માં સાંસદ Raoof Valiullah ની હત્યા કોના ઈશારે થઈ હતી? | Latif | Gujarat Crime Story
Navajivan News Prashant Dayal · 265K views

Prashant Bhushan Exclusive: 2 अक्टूबर Jantar-Mantar पर CEC Gyanesh के खिलाफ क्या होगा ? | Ajit Anjum
Ajit Anjum · 894K views

Janter Manter पर आज से ही क्या तैयारी शुरू हो गई? "इस बार आंदोलन रुकेगा नहीं"
Punya Prasun Bajpai · 984K views

Gopal Italia એ કહ્યું- 'કેટલાક પોલીસ અધિકારીઓ સૂર્યવંશીના મ્યુઝિક ઉપર ખોટી રિલ બનાવે છે'
Navajivan News Prashant Dayal · 101K views

बैलेट पेपर पर चुनाव, Gyanesh की विदाई? INDIA गठबंधन का देशव्यापी आंदोलन, झुकेंगे Modi-Shah?
Satya Hindi सत्य हिन्दी · 137K views

હું તો બોલીશ: હપ્તા વસુલાત। પોલીસ કમિશનર પર આરોપ। ગોવિંદભાઈ પટેલ। હપ્તારાજ।Ronak Patel
ABP Asmita · 909K views

CJI Surya Kant ready to hear the matter concerning Gyanesh Kumar | Rahul Gandhi | Modi | SC |
The Public India · 155K views

Cihat Yaycı Reveals: Who Is Planning What in the UK?
GZT · 182K views

Gandhinagar: CM Bhupendra Patel અને DyCM Harsh Sanghviની હાજરીમાં PSIને અપાયા નિમંણૂકપત્ર
Newz Room Gujarat · 6.9K views

Gujarat Police Union બનાવે તો સરકારને કેમ ડર લાગી રહ્યો છે? | Today Latest News
Navajivan News Prashant Dayal · 19K views

એક સાથે આટલા IPS અધિકારી અને ગૃહમંત્રીની ધરપકડ થઈ હોય તેવો પહેલો કિસ્સો | Prashant Dayal | Amit Shah
Navajivan News Prashant Dayal · 40K views

Rajkot ના ચકચારી પેટ્રોલકાંડ મામલે પત્રકાર Prashant Dayal શું કહ્યું? | Gujarat Police
Navajivan News Prashant Dayal · 34K views

Surat માં AAP નેતાઓ ભડક્યા લઠ્ઠાકાંડ પછી બૂટલેગરોનો ના ત્યા કરી LIVE રેડ અને પછી..| Nirbhay |
Nirbhay News Gopi Ghanghar · 101K views

'A febrile moment for American democracy' | Simon Marks
LBC and LBC America · 426K views

No information about the double murder, a little girl came with the help of PSI Bharat Patel
Crime Stories by Prashant Dayal · 437K views

અંગ્રેજી દારૂના કારણે Lattha kand થયો હોય તેવો Gujarat નો આ Bhavnagar નો પહેલો બનાવ | Gujarat Police
Navajivan News Prashant Dayal · 53K views