Svaman
126K subscribers
“વિશ્લેષણ વગરના સમાચાર માત્ર અર્ધસત્ય છે !” આજના યુગમાં સત્ય અને પ્રચાર વચ્ચેનો ભેદ કરવો અત્યંત જરૂરી બની ગયો છે. મીડિયા ઘણીવાર એક તરફી દૃષ્ટિ આપે છે, જેમાં મૂળભૂત સત્ય છુપાઈ જાય છે. “સ્વમાન” એ એક સ્વતંત્ર પત્રકારો સંચાલિત સમાચાર અને તેના વિશ્લેષણનું ડિજિટલ માધ્યમ છે, જે તથ્યપૂર્ણ અને નિષ્પક્ષ વિશ્લેષણ દ્વારા જનતાને જાગૃત અને માહિતિસભર બનાવવાનો સંકલ્પ સાથે કાર્યરત છે. - વિશ્લેષણ શા માટે આવશ્યક છે ? ✔ અસ્પષ્ટતા અને ભ્રમજાળમાંથી સત્ય શોધવા ✔ રાજકીય, આર્થિક અને સામાજિક અસરનું સચોટ મૂલ્યાંકન કરવા ✔ પ્રજાને સજાગ, સશક્ત અને વિચારશીલ બનાવવા ✔ અફવાઓ અને અડધી-અડધી માહિતીથી બચાવવા “સ્વમાન” સાથે જોડાઓ, કારણ કે વિશ્લેષણ વગરના સમાચાર માત્ર અર્ધસત્ય છે !

Reservation મુદ્દે સંવાદ | Jayesh Variya | Dinesh Bambhaniya | Chirag Zala | Varun Patel
Svaman · 44K views · 1 month ago

ધ્યાનથી જોઈ લો તમારું ગામ યાદીમાં છે કે નહીં | Kisan Update in Gujarati | Latest Gujarati News Today
Svaman · 4.4K views · 6 months ago

CM અને PM કોણ છે ? ગામડાની મહિલાઓનો જવાબ સાંભળી લાગશે શું આને વિકાસના કહેવાય? | Khedut Samachar
Svaman · 4.8K views · 7 days ago

Svaman is live
Svaman · 36 views · Streamed 2 months ago

ગુજરાતની સોશિયલ મીડિયા ગેંગ ! | Gujarati Podcast | Gujarati News Today Live | Svaman Media
Svaman · 1.4K views · 1 year ago

AAP Gujarat ના Reshma Patel જવાદારીમાંથી માગી રહ્યા છે મુક્તિ, Gopal Italia ની જીત બાદ બીજો ઝટકો
Svaman · 34K views · 1 year ago

Junagadh હાઈવોલ્ટેજ ડ્રામા: Ganesh Gondal અને સાવન સોલંકીના ફોટાથી દલિત સમાજમાં નારાજગી
Svaman · 5.4K views · 9 months ago

લો કરો વધામણાં આવી ગયું તમારું સ્વમાન ! Svaman | Tushar Basiya
Svaman · 28K views · 1 year ago