Vishesh with Dinesh

559K subscribers

હું Dinesh Sindhav આપણી ચેનલ Vishesh with Dinesh માં આપનું સ્વાગત કરું છું.મારો ટૂંકમાં પરિચય આપું તો હું મીડિયા ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી સક્રિય છું.મેં કરિયરની શરૂઆત વર્ષ 1996માં Doordarshan થી કરી. અહીં Assistant ડિરેકટર તરીકે કામ શરૂ કર્યું અને પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. વર્ષ 2003માં Etv Gujarati માં Reporter તરીકે જોડાયો અને વર્ષ 2011 સુધી જોડાયેલો રહ્યો. વર્ષ 2011માં Vtv Gujarati માં Assistant Input તરીકે જોડાયો અને આગળ જતાં Prime Time Anchor પણ બન્યો. અહીં 2 વર્ષ કામ કર્યા પછી Tv9 Gujarati સાથે જોડાયો. વર્ષ 2017 માં DivyaBhaskar.com માં Sr. Producer cum Anchor તરીકેની જોડાયો. હાલમાં મીડિયા ક્ષેત્રના આ બહોળા અનુભવના આધારે હું આપણી આ ચેનલ Vishesh with Dinesh પર વિશેષ રજૂઆત કરું છું. મને પ્રોત્સાહિત કરતા રહેશો તેવી અપેક્ષા.જો તમે હજુ પણ આપણી આ ચેનલને Subscribe ન કરી હોય તો કરી લેશો અને બેલ આઈકન પર Click જરૂર કરજો જેથી જેવો નવો Video અપલોડ થાય કે તરત તમને નોટિફિકેશન મળી શકે. આપનો; Dinesh Sindhav Whats App:8320510028 Email:sindhavdinesh@gmail. com

11:49

ગુજ્જુ લવગુરૂનું નિધન થયું તેના થોડા કલાકો પહેલા શું શું થયું હતું? | Gujju Love Guru | Vahtabhai

Vishesh with Dinesh and Vishesh News · 296K views · 7 days ago

4:32

ગુજ્જુ લવગુરૂના ધર્મપત્નીનો EXCLUSIVE ઈન્ટરવ્યૂ | Gujju Love Guru @VisheshwithDinesh

Vishesh with Dinesh and Vishesh News · 905K views · 11 days ago

24:20

કૃષિ મેળામાં પહેલો નંબર મેળવનાર ભેંસના માલિકનો માહિતીસભર ઈન્ટરવ્યૂ | Krushi @VisheshwithDinesh

Vishesh with Dinesh and Vishesh News · 8.3K views · 13 hours ago

5:34

ગુજ્જુ લવગુરૂના દીકરીનું મોટા થઈ શું બનવાનું સપનું? | Gujju Love Guru @VisheshwithDinesh

Vishesh with Dinesh and Vishesh News · 395K views · 9 days ago

25:47

ગામડાના ગરીબ ગાયક શનાભાઈનો ફર્સ્ટ ઈન્ટરવ્યૂ@VisheshwithDinesh

Vishesh with Dinesh · 426K views · 5 years ago

7:52

ગુજ્જુ લવગુરૂના પિતાજીએ પહેલીવાર કરી અજાણી વાતો | Gujju Love Guru @VisheshwithDinesh

Vishesh with Dinesh and Vishesh News · 607K views · 10 days ago

6:57

“તો કદાચ ગુજ્જુ લવગુરુ જીવતા હોત” દિનેશ સિંધવે આવુ કેમ કહ્યું? | Gujju Love Guru @VisheshwithDinesh

Vishesh with Dinesh and Vishesh News · 98K views · 2 weeks ago

10:55

ગુજ્જુ લવગુરૂ અને ભગવાનની આ વાત જાણવી જરૂરી છે | Gujju Love Guru @VisheshwithDinesh

Vishesh with Dinesh and Vishesh News · 24K views · 4 days ago

1:20:57

શાહબુદ્દીન રાઠોડ સાથે વશેષ PODCAST | Shahbuddin Rathod | Dinesh Sindhav @VisheshwithDinesh

Vishesh with Dinesh · 70K views · 11 months ago

3:13

ગુજ્જુ લવગુરૂના માતા દિકરો ઘરે પાછો ન આવે ત્યાં સુધી ખાતા નહીં! @gujjuloveguru2785

Vishesh with Dinesh and Vishesh News · 269K views · 11 days ago

35:02

કાકા દિકરા સાથે દિનેશ સિંધવનો ફર્સ્ટ ઇન્ટરવ્યુ | Kaka Dikaro | Vishesh with Dinesh | Dinesh Sindhav

Vishesh with Dinesh and Kaka Dikro · 297K views · 4 months ago

37:59

G.R.C.A ના પ્રણેતા વિક્રમસિંહનો ફર્સ્ટ અને દમદાર ઇન્ટરવ્યૂ, રાજકારણમાં જશે? | Vikramsinh Paramar

Vishesh with Dinesh · 74K views · 3 years ago

24:17

આ સુંદર કિન્નરની કરુણ અને પ્રેરણાદાયી કહાણી @VisheshwithDinesh

Vishesh with Dinesh · 470K views · 1 year ago

42:02

ગુજરાતી હિરોઈન હર્ષિદા પાણખાણીયાએ કેમ કહ્યું કે “ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનું સ્વરૂપ બદલાયું”

Vishesh with Dinesh · 46K views · 3 months ago

42:48

જૂનાગઢના નાનકડા કયાન કોટેચાની વાતો સાંભળી તમે પણ બોલી ઉઠશો “વાહ જિનીયસ” @VisheshwithDinesh

Vishesh with Dinesh · 51K views · 9 months ago

23:27

Rabari ના સ્ટેટ્સમાં અને કીટલી પર જેમનો ફોટો છે તે રબારીને મેં શોધી કાઢ્યા, જાણો કોણ છે? | Gujarat

Vishesh with Dinesh · 767K views · 3 years ago

59:15

જાણીતા શિક્ષણવિદ રેખાબેન દેસાઈ સાથે વિશેષ પોડકાસ્ટ | Rekhaben Desai | Dinesh Sindhav | Moraribapu

Vishesh with Dinesh and Rekhaben Desai · 200K views · 4 months ago

22:29

ગાયકોની ગોત પહોંચી રાજકોટ, જેના વીડિયો વાયરલ થયા છે તે છોકરીને ગોતી લીધી | Gujrati Song

Vishesh with Dinesh · 48K views · 8 months ago

17:59

આ રબારી બહેનોએ સોનાના વધેલા ભાવ પર બોલતી વખતે હસાવી હસાવીને દુઃખની વાતો કરી દીધી @VisheshwithDinesh

Vishesh with Dinesh and Khedut Vishesh · 696K views · 11 months ago

32:18

ગાયકોની ગોત પહોંચી ગરીબ ગાડલીયા પરિવારના ઘરે,ગુજરાતને મળ્યો સૂરીલો કંઠ @VisheshwithDinesh

Vishesh with Dinesh · 321K views · 1 year ago

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.