The Gujju Talk
7.2K subscribers
ધ ગુજ્જુ ટોક યૂટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે. 🙏🏻 આ ચેનલ પર ગુજરાતી પોડકાસ્ટ જોવા મળશે. જેમાં તમને અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા વ્યક્તિઓ જેમ કે, 📊 ઔદ્યોગિક ક્ષેત્ર 🥜 કૃષિ ક્ષેત્ર 🏥 આરોગ્ય ક્ષેત્ર 🛕ધાર્મિક ક્ષેત્ર 👥 રાજકીય ક્ષેત્ર 🎭 ફિલ્મ ક્ષેત્ર 🗣 કલાકારો વગેરે ઘણા બધા વ્યક્તિઓની સાથે બેસી તેમના જીવનકાળ દરમ્યાન આવેલ સંઘર્ષો તથા તેમની સફળતાની વાતો જાણવા મળશે. નીચે આપેલ સસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, અને પછી નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. જેથી કરીને તમે અમારા નવા વિડીયો મિસ નહીં કરો. Welcome to The Gujju Talk YouTube Channel 🙏🏻 Gujarati podcasts will be seen on this channel. In which you will find people from different fields like, 📊 Industrial sector 🥜 Agricultural sector 🏥 Health sector 🛕Religious Sector 👥 Political field 🎭 Film sector 🗣 Artists Etc. You will get to know the struggles and success stories of many people during their lifetime. Click the subscribe button below, and then don't forget to turn on notifications. So that you don't miss our new videos.

Palak Lakhani - Folk Singer, Bansidhar Events, Influencer | TGT-20 #thegujjutalk
The Gujju Talk · 21K views · 1 month ago

Kevin Paghdar - ₹0 થી Business શરૂ કરો | Government Support & Startup Guide | TGT-22 #thegujjutalk
The Gujju Talk · 589 views · 7 days ago

Advocate Abhi Rajput - ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર? પોલીસ અને કાયદાની હકીકત | TGT-21 | Podcast
The Gujju Talk · 2.8K views · 4 weeks ago

Dr.Jalpa Sankharva Fertility/ PCOD Specialist| TGT-18 #thegujjutalk
The Gujju Talk · 123K views · 1 year ago

Mehul Boghara ⚖️📝Fighting against corruption, Despotis |@AdvMehulBoghara On The Gujju Talk Podcast
The Gujju Talk · 346K views · 2 years ago

Bhavin Bhavsar - Digital Marketing to Solo Traveller Story | TGT-19 | #thegujjutalk
The Gujju Talk · 358 views · 2 months ago