STUDIO GIR
676K subscribers
સૌ મિત્રો ને જય માતાજી...🙏 આ ચેનલ મા તમને રાજભા ગઢવી ના નવા તથા જુના ડાયરા ઓ, લોકવાર્તાઓ, પ્રસંગો રાજભા ગઢવી ના ગીતો તથા શૂરવીરતા ની વાતો તેમજ સંસ્કૃતિ સભર સાહિત્ય જોવા તથા સાંભળવા મળશે તો ચેનલ ને Subscribe કરવાનું ભૂલશો નહી. ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી. એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમા જ નહી પણ દેશ અને વિદેશ મા ઘણી જ ખ્યાતિ મેળવી છે. અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ રચના કરી છે અને તેમની સનાતન ધર્મ અને દેશદાઝ ની વાતો યુવાનો મા નવો જોશ ભરવાનું કામ કરે છે . રાજભા ગઢવી ના લખેલા અને ગાયેલા ગીતો "દ્વારકા ના દેવની વાત જ નો થાય" અને "ભારત માં જુઓ હવે ભગવો લહેરાય" એ આખા ગુજરાત મા ધૂમ મચાવી છે. યુવાનો માટે રાજભા ગઢવી પહેલી પસંદ બની ગયા છે. Rajbha Gadhvi Latest, Dayra, bhajan, santvani & stage program all in one place only on Studio Gir. Subscribe and join us for latest updates.. This Channel Operate By Rajbha Gadhvi Official Network Channel Operator ( Dodiya Virendrasinh Mo - 9227338020 ) Thank you for join us....

Rajbha Gadhvi | ૧૫૦ વરસ પેલા દ્વારકા માં બનેલી ઘટના | Dwarka Ni Satyaghatna | સત્ય ઘટના ની વાત
STUDIO GIR · 851K views · 1 year ago

એક અંગ્રેજ ની ઘરવાળી એ કરી મહાદેવ ની માનતા | Rajbha Gadhvi | Mahadev Ane Ek Angrej No Prasang
STUDIO GIR · 38K views · 5 months ago

Rajbha Gadhvi | Kharab Samay Ni Vat | એક રબારી ના દીકરા ના ખરાબ સમય ની વાત | માં જાંજુબાઈ નો પ્રસંગ
STUDIO GIR · 632K views · 3 years ago

મરદ ની ધ્રુજાવી મૂકે એવી વાત - સત્ય ઘટના ની વાત | Rajbha Gadhvi | Mard Bharaman Ni vat
STUDIO GIR · 53K views · 8 days ago

બરડા ની મેરાણી ની ખાનદાની - કાઠી અને મેર ની વાત | Rajbha Gadhvi | Barda Ni Merani Ni Khandani Ni vat
STUDIO GIR · 80K views · 3 months ago

પેલીવાર બોલવા સમયે આ મારા રુવાડા બેઠા થાય છે | Rajbha Gadhvi | Bhavnagar Yuvraj Saheb | New 2026
STUDIO GIR · 172K views · 8 months ago

ભાવનગર યુવરાજ સાહેબ ની સામે દાદા ભીષ્મ ની વાત | Rajbha Gadhvi | Bhavnagar Yuvraj Saheb | New 2026
STUDIO GIR · 25K views · 8 months ago

આ બ્રાહ્મણ ની દિકરી ને કોઈ દી ના ભૂલતા - આવી દિકરીયુ જોયે | Rajbha Gadhvi | Bhraman Ni Dikri Ni Vat
STUDIO GIR · 22K views · 7 days ago

નવરાત્રી મા ગરબે રમવા જતી દિકરી અને માં બાપ આ વાત સાંભળે | Rajbha Gadhvi | Navratri Ane Dikri Ni vat
STUDIO GIR · 14K views · 2 days ago

Rajbha Gadhvi | Gir Na Savaj Ane Dikri Ni Vat | ગીર માં બનેલી આ વાત અમુક ને મગજ માં નઈ બેસે
STUDIO GIR · 86K views · 9 months ago