Krantimarg

171K subscribers

Krantimarg is Official Youtube News And information channel અમારી આ ચેનલ કોઈની મહેરબાની કે રહેમરાહે નથી ચાલતી એટલે જ આ ચેનલના માધ્યમથી ખુલીને જનતાનો નીડર અવાજ બનીએ છીએ. આ ચેનલ પર તમને વર્તમાનના રાજકીય સામાજિક મુદ્દાઓની અપડેટ્સ મળશે. ખેડૂત,ગરીબ,શોષિત અને વંચિતો સાથે થઈ રહેલા તમામ પ્રકારના અન્યાય સામે ન્યાય માટેનો હુંકાર સાંભળવા મળશે. આ ચેનલનો ઉદ્દેશ્ય તમામ લોકોને સામાજિક રાજકીય અને આર્થિક ન્યાય મળે એવા પ્રયાસો કરવાનો છે. અમારો સંકલ્પ ભારતના મહાન બંધારણને ફક્ત કાગળ ઉપર જ નહીં પણ વાસ્તવમાં જમીની સ્તરે લાગુ કરાવવાનો છે એના માટે અમારે અમારું જે યોગદાન આપવું પડે એ આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયાસ કરીશું ઇન્કલાબ ઝીંદાબાદ

56:12

સવર્ણ વિદ્યાર્થીઓ કરતાં SC/ST/OBC વિદ્યાર્થીઓ શિક્ષણમાં પાછળ કેમ? jayesh Variya Interview

Krantimarg · 14K views · 2 months ago

1:17:29

Hardik Patel મજબૂત થયા કે ઢીલા? ટનાટન PODCAST | krantimarg |

Krantimarg · 5.1K views · 6 months ago

1:27:35

સવાલોના ચક્રવ્યૂહમાં Gopal Italiya ! લ્યો જોઈલો લાકડા જેવું podcast | KRANTIMARG

Krantimarg · 93K views · 8 months ago

42:42

OBC,ST,SC જાતિવાદ કરશે તો ! ધરમશી ધાપાની ખુલ્લી ધમકી!

Krantimarg · 21K views · 4 months ago

5:55

MLA બન્યા બાદ Gopal Italiya ઘમંડી થઈ ગયા? જાણો જવાબ Krantimarg Podcasts clip

Krantimarg · 8.6K views · 8 months ago

24:13

મેં મારા બાપની કમાણી ફૂંકી મારી ! Apna Pay app એ લાલચી ગુજરાતીઓને કેવી રીતે ઠગ્યા ?

Krantimarg · 9.3K views · 7 days ago

2:24

ધારાસભ્ય Gopal Italia ને Harsh Sanghvi સામે કેમ ઝૂકવું પડ્યું? | BJP

Krantimarg · 1.7K views · 6 months ago

4:12

Jignesh Mevani : હું બધા સમાજની પડખે ઉભો રહુ છું , બધા સમાજ Dalit Samaj સાથે ઊભા રહેશે? |Krantimarg

Krantimarg · 2.7K views · 4 months ago

45:30

પટેલોના ખભે બંદૂક કોણે રાખી ? કોણ છે સમાજ ના દલાલ ? Krantimarg Podcast with Chirag Patel

Krantimarg · 15K views · 1 month ago

1:49:47

લાવારિસ પત્રકારોની હકીકત! News Room સાથે પત્તરઠોક Podcast! Krantimarg Podcast

Krantimarg · 9.7K views · 7 months ago

5:41

Dalit Samaj ના યુવકને વરઘોડો કાઢતા કેમ રોકવામાં આવ્યો ? | Kshatriya Samaj | Krantimarg

Krantimarg · 13K views · 4 months ago

2:19

ચૂંટણીમાં Kshatriya Samaj BJP ની સામે કરશે હલ્લાબોલ? | Padminiba | Krantimarg

Krantimarg · 2.9K views · 5 months ago

3:27

Petrol Diesel નો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો , Congress - BJP આવી આમને સામને | Krantimarg

Krantimarg · 1.8K views · 6 months ago

54:54

America જઈ ભારતીયો કેવા ધંધા કરે પત્રકારે અમેરિકા જઈ પોલ ખોલી!

Krantimarg · 130K views · 8 months ago

57:53

Raju Karpada નો મોટો ખુલાસો ભાજપમાં જોડાશે કે પછી..?

Krantimarg · 6.9K views · 6 months ago

7:21

Release Salim, speak out on Kinjal Rabari Asaduddin Owaisi's attack on Sanghvi

Krantimarg · 2.2K views · 5 months ago

29:41

ક્રાંતિમાર્ગના સવાલોથી ભડકયા કોંગ્રેસી પ્રવક્તા, અચાનક મગજનો બાટલો કેમ ફાટ્યો ને પછી. parthivrajsinh

Krantimarg · 13K views · 1 year ago

8:34

Gopal Italiya કેમ હર્ષ સંઘવીની જ પાછળ પડ્યા હોય છે? જાણો કારણ

Krantimarg · 15K views · 8 months ago

3:30

આરોપી જાતિના આધારે નક્કી થશે? Thakor Samaj કરશે નવાં-જૂની? | Patan | Krantimarg

Krantimarg · 8.1K views · 6 months ago

2:55

પત્રકારનાના પ્રશ્ન પર Arvind Kejriwal કેજરીવાલ Raju Karpada ના મુદ્દે શું બોલ્યા?

Krantimarg · 1.8K views · 7 months ago

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.