Veidak Vidyaa

417K subscribers

નમસ્કાર મિત્રો, મારો પરિચય, તાપસ તળાવીયા. હું ગુજરાત - ભારત નો વતની છું. મારી વૈેદક વિદ્યા ચેનલમાં તમારું ઉષ્માભયુઁ સ્વાગત છે. 'વૈદક વિદ્યા' એટલે આયુર્વેદનું જ્ઞાન. આ વિડિઓ ચેનલ મુખ્યત્વે આરોગ્ય સંબંધિત માહિતી માટે છે. વૈેદક વિદ્યા તમને તમારા રસોડામાં મળતા ઘરેલું ઉપાયો સાથે તંદુરસ્ત જીવન કેવી રીતે જીવી શકાય તે શીખવશે. તમારા રોજીંદા જીવન દરમિયાન તંદુરસ્ત રહેવા માટે બધી માહિતી સરળ ભાષામાં આપવામાં આવેલ છે. આયુર્વેદિક સ્વાસ્થ્યની માહિતી આયુર્વેદના અધિકૃત પુસ્તકો અને આયુર્વેદ ક્ષેત્રમાં અમારા પૂર્વજોના વંશપરંપરાગત વષોઁના અનુભવોના સારી રીતે અભ્યાસ કર્યા પછી આપવામાં અાવેલ છે.વિડિઓમાં આપેલ કોઈપણ પ્રયોગો નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ કરવા હિતાવહ છે. આ ઉપરાંત અમારી આ વૈદકવિદ્યા ચેનલ રીયલ સ્ટોરી, ગીતો અને નવું કંઈક જાણવા જેવું હોય તો એને લગતા વિડિઓ પણ રજૂ કરે છે.જેથી લોકોને નવી-નવી રસપ્રદ જાણકારી મળતી રહે. ખુશ, સ્વસ્થ અને સર્વગ્રાહી જીવન જીવવા માટે નિયમિત અપડેટ્સ મેળવવા. કૃપા કરીને આ ચેનલને પસંદ કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો. like | share | subscribe

7:25

"ત્રિફળા ચૂર્ણ" ખાવાના અનેક ફાયદાઓ || Veidak vidyaa || Part 1

Veidak Vidyaa · 36K views · 6 years ago

4:22

શરીરમાં વાયુ વધી જવાથી આ રોગો મટવાનું નામ જ લેતા નથી- આ એક ટુકડો તમામ વાયુને શાંત કરે છે.

Veidak Vidyaa · 96K views · 3 years ago

5:43

એક ચમચી તલ ખાવાથી શુ થાય? જાણો તલ ખાવાના અનેરા ફાયદાઓ

Veidak Vidyaa · 7.7K views · 1 month ago

7:38

ખાવામાં આ ભૂલો કરશો તો શરીરમાં વધી જશે કોલેસ્ટ્રોલ,બચવું જરૂરી છે.|| Veidak vidyaa || Part 1

Veidak Vidyaa · 116K views · 6 years ago

6:43

દવાઓ વગર નિરોગી રહેવા માટેની સરળ વાતો || Veidak vidyaa || Part 2

Veidak Vidyaa · 12K views · 7 years ago

4:29

વધેલું વજન ઘટાડવા માટે સૂંઠના 3 પ્રયોગો કાફી છે || weight loss home remedies

Veidak Vidyaa · 10K views · 1 year ago

6:19

શરીરની શક્તિ વધારનાર "અશ્વગંધા ચૂર્ણ"ના અનેક ફાયદાઓ | Veidak vidyaa | Part 1|

Veidak Vidyaa · 21K views · 6 years ago

3:18

શરીરમાં આ તકલીફો હોય તો ગોળ ખાવાનો બંધ કરી દેજો || veidak vidyaa

Veidak Vidyaa · 7.7K views · 1 year ago

4:48

એક એવું ફળ કે જે અનેક રોગોને મટાડે છે.|| Veidak vidyaa || Part 1 ||

Veidak Vidyaa · 29K views · 6 years ago

6:45

હું તમને વધુ વિચારો આવે છે? સ્ટ્રેસ અને ચિંતાઓ કરવાથી આ 7 રોગો થઈ શકે છે.||

Veidak Vidyaa · 1.2K views · 3 months ago

9:09

વાયુ-પિત્ત-કફ સંતુલિત કરતો પ્રયોગ || બીજા અનેક રોગોમાં ઉપયોગી || સ્ત્રી-પુરુષ બન્ને માટે બેસ્ટ

Veidak Vidyaa · 1.8K views · 3 months ago

4:29

વાયુ-પિત્ત-કફ બગાડે છે AC || 99% લોકો ખોટી રીતે Ac વાપરે છે.|| આ 3 ભૂલો બંધ કરો ||

Veidak Vidyaa · 4K views · 4 months ago

3:54

દરરોજ 30 મિનિટ ચાલો || જુવો શરીરમાં થતા ફેરફાર || 3 બીમારી તો હંમેશા રહે છે કન્ટ્રોલ

Veidak Vidyaa · 1.3K views · 3 months ago

4:54

શરીરના કોઈપણ દુઃખાવામાંથી કાયમી છુટકારો અપાવશે આ જડીબુટ્ટી || Veidak vidyaa || Part 1

Veidak Vidyaa · 65K views · 6 years ago

5:56

શરદી-કફમાં તેમજ બીજા અનેક રોગોમાં ઉપયોગી છે આ ફળ | Veidak vidyaa | 1 |

Veidak Vidyaa · 5.2K views · 6 years ago

7:55

આ વાયરસથી બચવા માટે હળદરના વિવિધ ઘરગથ્થું ઉપચાર - રોગપ્રતિકારક શક્તિ પણ વધશે | Veidak vidyaa | 1 |

Veidak Vidyaa · 102K views · 6 years ago

6:29

દૂધ સાથે આ વસ્તુઓ ખાવાથી થશે અનેક રોગ | Avoid This Food With Milk |

Veidak Vidyaa · 255K views · 7 years ago

4:07

છાશમાં આ 3 વસ્તુ ઉમેરીને પીવાથી કફ-પિત-વાયુ સંપૂર્ણ મટી જશે.|| Veidak vidyaa || home remedies | 1 |

Veidak Vidyaa · 167K views · 5 years ago

4:38

રાત્રે સૂતી વખતે કદી ન કરવા આટલા કામો | Do not make these mistakes while sleeping | Veidak vidyaa -1

Veidak Vidyaa · 279K views · 6 years ago

3:39

પેટમાં ગેસ- અપચો- ભૂખ ન લાગવી- પેટ ફુલાઈ જવું એના માટે આ કસરત કરી લેજો - તમામ સમસ્યાઓ મટી જશે.

Veidak Vidyaa · 1.5K views · 5 months ago

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.