Baps paravani

9.1K subscribers

સૂચના: આ ચેનલનો હેતુ માત્ર ને માત્ર સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, આ અપલોડ કરવામાં આવતા વીડિયોનો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. #નોંધ! અમારી ચેનલ માં કે અમારા થકી સંસ્થા માટે કે સેવાકીય પ્રવૃતિ માટે કોઈ પણ પ્રકાર ની પૈસાની માગણી કરતા નથી ! અમારા નામે કોઈ પણ પ્રકાર નો ફંડ ફાળો માગે તો તરત જ baps સંસ્થા ને જાણ કરવી અથવા અમારી ચેનલ થકી અમને જાણ કરવી તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટેનું પ્લેટફોર્મ! આ ચેનલ પર તમને BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત બધા મુખ્ય ધાર્મિક ઉત્સવોની ઝલક મળશે. મહંત સ્વામી મહારાજ અને સંતોના આશીર્વચન, મધુર કીર્તન-ભજન, અને જીવન પરિવર્તન કરી દે તેવા દૈનિક સંદેશાઓ અહીં ઉપલબ્ધ છે. હિન્દુ ધર્મની ગૌરવશાળી પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાવા માટે Like, Share, અને Subscribe કરો! baps pravachan baps kirtan janmangal swami આ ચેનલ પર આપને સંતોના પ્રેરણાદાયી પ્રવચનો, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોનું સરળ સમજૂતી, અને આત્મા-પરમાત્માની વાતો મળશે. નિયમિત દર્શન, કથા-વાર્તા અને આરતીના સમય માટે સબ્સ્ક્રાઇબ કરો."

39:47

પૂ -સોમપ્રકાશસ્વામી નું હાસ્ય અને મનોરંજન સાથે પ્રવચન! સાચા ભક્ત કોને કેવાય ! હનુમાનજી ઉદાહરણ સાથે !

Baps paravani · 3.9K views · 9 months ago

36:16

પૂ -આચાર્યસ્વામી પેટ પકડી ને હસાવે તેવું પ્રવચન 😅! જોક્સ સાથે દેશી ગાય અને ગીર ગાય માં તફાવત!baps!

Baps paravani · 8.2K views · 8 months ago

30:39

પૂજ્ય જનમંગલ સ્વામી નું ખડખડાટ હસાવે તેવું પ્રવચન 😅😅 ! માણસ ને સફળતા એની વાણી માં છુપાયેલી હોય છે !

Baps paravani · 15K views · 8 months ago

0:30

Baps paravani is live!

Baps paravani · 50 views · Streamed 5 days ago

19:53

પૂજ્ય આચાર્ય સ્વામી નું પેટ પકડી ને હસાવે તેવું પ્રવચન 😅 ! ટેક્નોલોજી નો જમાનો તો બહુ જોરદાર હો 😅!

Baps paravani · 3.2K views · 6 months ago

49:11

બ્રહ્મદર્શન સ્વામીનું અદભૂત પ્રવચન! યોગીજી મહારાજના અદભૂત ચમત્કારી પ્રસંગો ક્યારેય નહીં સાંભળા હોય

Baps paravani · 5.9K views · 8 days ago

51:08

બ્રહ્મદર્શન સ્વામીનું કૉમેડી પ્રવચન😅! ખોટો સમય બગાડનાર યુવાનો આ પ્રવચન ખાસ જોજો! ભગવત્ ગીતા ઉપદેશ

Baps paravani · 6.3K views · 2 weeks ago

35:52

પૂજ્ય-કે.પી.સ્વામી નું ખૂબ જોક્સ અને કોમેડી પ્રવચન!ડોક્ટર અને ડોશીમાં નો રમુજી જોક્સ! baps !

Baps paravani · 7K views · 8 months ago

54:52

પૂ સોમપ્રકાશ સ્વામીનું જોરદાર કૉમેડી પ્રવચન 😅! Ramayan part 1! માનસિક શાંતિના ઉપાયો!baps satsang!

Baps paravani · 17K views · 1 month ago

38:51

કે. પી. સ્વામી નું જોરદાર જોક્સ અને મનોરંજન થી ભરપૂર પ્રવચન! પારસી કાકા ની જોરદાર મિમિક્રી 😅😅

Baps paravani · 87K views · 7 months ago

34:48

હસીહસી ને ગોટો વાળી દે તેવું પ્રવચન 😅 ! જનમંગલ સ્વામી નું જોરદાર પ્રવચન 😅! ખોટી ચિંતા ના કરવી !

Baps paravani · 1.6K views · 5 months ago

20:14

જનમંગલ સ્વામી નું રમુજી પ્રવચન ! સફળતાની ચાવી પૂજ્ય જનમંગલ સ્વામી! Live for baps ! Janmangal swami!

Baps paravani · 35K views · 11 months ago

20:19

પૂ આચાર્ય સ્વામીનું પેટ પકડી ને હસાવે તેવું જોરદાર પ્રવચન 😅! પેલાના અમુક ઢોર ડોક્ટર ના પ્રસંગો!

Baps paravani · 1.4K views · 5 months ago

1:16:47

બ્રહ્મદર્શન સ્વામીનું આ કૉમેડી પ્રવચન સાંભળીને મજા આવી જશે 😂! પરિશ્રમ એજ પારસમણી!બાપાના રમુજી પ્રસંગ

Baps paravani · 2.8K views · 2 months ago

39:48

પૂ. સોમપ્રકાશ સ્વામીનું જોરદાર જોક્સ સાથેનું રમુજી પ્રવચન😅! પ્રસંગ સાંભળતા પ્રમુખસ્વામી પણ ખૂબ હસ્યા

Baps paravani · 10K views · 4 months ago

35:27

હસી હસી ને ગોટો વાળી દે તેવું પ્રવચન 😅 ! પૂજ્ય -કે. પી.સ્વામી! હિન્દી ગીતોની મિમિક્રી! ખૂબ મજા આવશે!

Baps paravani · 8.6K views · 8 months ago

25:08

પૂ.આચાર્ય સ્વામીનું જોરદાર જોક્સ અને રમૂજી પ્રસંગો સાથેનું જોરદાર પ્રવચન😅!લાલુ પ્રસાદ યાદવ ના જોક્સ!

Baps paravani · 8K views · 6 months ago

48:06

પૂ બ્રહ્મદર્શન સ્વામીનું નવું જ પ્રવચન! પરિસ્થિતિ બદલવી હોય તો પેલા પોતાની જાતને બદલો!baps

Baps paravani · 9.1K views · 2 months ago

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.