Anup Mehta

97K subscribers

આપનું હાર્દિક સ્વાગત છે અમારી સ્વાસ્થ્ય અને સુંદરતા સંબંધિત YouTube ચેનલમાં. આ ચેનલ પર સ્વસ્થ અને ખુશહાલ જીવન માટે ઉપયોગી સ્વાસ્થ્ય માહિતી, યોગ્ય આહાર, કુદરતી જીવનશૈલી, ઘરગથ્થુ ઉપાયો અને પરંપરાગત દેશી ઉપચાર વિશે સરળ ભાષામાં વીડિયો મૂકવામાં આવે છે. અહીં તમને વિવિધ સામાન્ય બીમારીઓથી બચાવ, શરીરની સંભાળ, ત્વચા અને વાળની સુંદરતા, વજન નિયંત્રણ, રોગપ્રતિકારક શક્તિ, પાચનતંત્ર, હૃદય, સાંધા, હાડકાં, આંખો અને દાંતના સ્વાસ્થ્ય જેવી અનેક બાબતો વિશે ઉપયોગી માહિતી મળશે. અમારો પ્રયાસ છે કે સ્વાસ્થ્ય સંબંધિત સાચી અને ઉપયોગી માહિતી સરળ રીતે આપ સુધી પહોંચે, જેથી તમે તમારી જીવનશૈલીમાં સારા ફેરફારો કરી શકો. કુદરતી જીવનશૈલી અપનાવો, સ્વસ્થ જીવન મેળવો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સ્વસ્થ જીવનની સફરમાં અમારી સાથે જોડાયેલા રહો. આ ચેનલ પર આપવામાં આવતી માહિતી સામાન્ય સ્વાસ્થ્ય જાગૃતિ માટે છે. કોઈપણ ગંભીર બીમારી કે સારવાર માટે યોગ્ય તબીબી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

11:28

દુનિયાનું સૌથી શ્રેષ્ઠ અનાજ | Best Grains in the world | Anup Mehta

Anup Mehta · 44K views · 7 months ago

17:47

ઘડપણમાં બેહરાશ અને યાદશક્તિ ની નબળાઈથી હમેશા બચો | આ વિડિઓ આખી જિંદગી કામ આવશે

Anup Mehta · 455K views · 3 months ago

34:59

આ એક વસ્તુ ખાવાથી ડાયાબિટીસ થશે કન્ટ્રોલ | diabetes total control by 1 grain

Anup Mehta · 24K views · 3 months ago

27:21

બંધ કાન, સીટી વાગવી,કાનની કોઈ પણ સમસ્યા હોઈ માત્ર 1 પ્રાણાયામ | Senior's ear health👂

Anup Mehta · 135K views · 3 months ago

37:11

વડીલોએ કઈ રીતે પાણી પીવું જેથી બ્લડ શુગર ઘટાડી ડાયાબિટીસ નિયંત્રણમા રાખી શકાય | Anup Mehta

Anup Mehta · 184K views · 4 months ago

27:36

મરશો ત્યાં સુધી આંખોનુ તેજ(eyesight) નહિ ઘટે, એટલું વધશે કે ગમે તેવા ચશ્માં હટી જશે

Anup Mehta · 104K views · 4 months ago

16:25

કિડની અને લીવર ને સ્વસ્થ રાખવા માટે 5 શ્રેષ્ઠ દેશી વસ્તુઓ | 5 things for detox kidney and liver

Anup Mehta · 3.4K views · 5 months ago

17:56

પેશાબમાં 10 મિનિટ સુધી ફીણ નથી જતા? તો કરો આ ઉપાય

Anup Mehta · 54K views · 4 months ago

19:13

માત્ર એક ટીપાંથી(herb of eyesight) આંખો ની ગમે તેવી તકલીફ દુર થશે

Anup Mehta · 33K views · 1 month ago

23:51

ખાલી 2 ટીપાં - કાનની દરેક સમસ્યા નું સમાધાન | tinnitus,sudden hearing loss,severe hearing loss

Anup Mehta · 102K views · 1 month ago

11:40

સફેદ વાળ થશે કાળા માત્ર 2 સ્ટેપ મા | ખરતા વાળ ને અટકાવવા આટલુ કરો

Anup Mehta · 67K views · 10 months ago

21:04

વધેલું વજન ઘટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય | best fat loss food

Anup Mehta · 138K views · 7 months ago

21:41

રાત્રે નિંદર ન આવે તો કરો ઉપાય | best homeremedy for deep sleep

Anup Mehta · 217K views · 5 months ago

19:45

આ 3 execercise કરી લો પાછી ક્યારેય નહી થાય સાયટીકા | 3 best exercise for sciatica pain

Anup Mehta · 169K views · 4 months ago

24:44

આ 7 વસ્તુઓ ન ખાતા - આખી જિંદગી કિડની રેહશે નવા જેવી | Don't eat this food for healthy kidney

Anup Mehta · 136K views · 2 months ago

6:56

માથાથી પગ સુધી ની નસોં ખુલી જશે | અકડાયેલા પગ છુટા પડી જશે

Anup Mehta · 128K views · 9 months ago

17:52

હાલવું થઈ ગયું છે મુશ્કેલ? આ ઉપાય લાવશે પગમાં જબરજસ તાકાત | leg pain relief homeremedy

Anup Mehta · 43K views · 5 months ago

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.